Thursday, 8 September 2022

State Name wise Ganeshji - देखिये अप्रतिम कलाक़ारी


State Name wise Ganeshji - देखिये अप्रतिम कलाक़ारी

*🌹🙏🏻જય ગણેશ🙏🏻🌹*

*ભારત સરકાર દ્વારા કુશળ કારીગર મારફતે અલગ અલગ રાજ્યોના નામ સાથે ગણેશજી  ના વિવિધ સ્વરૂપો અંકિત કરી અદભુત રચનાઓ પ્રસ્તુત કરવાની સાથે એક મજબૂત હિન્દુ રાષ્ટ્રનો , હિન્દુસ્તાનીઓને હિન્દુત્વ નો બેમિસાલ પરિચય કરાવવા સાથેની ભાવનાત્મક ગણેશ વંદના અર્પણ કરેલ છે.*

*હિન્દુત્વ ની પૌરાણિક ધરોહર અને સાર્વભોમત્વ ધરાવતો ભારત દેશ સાથે ખૂબજ ઝડપથી હિન્દુ  રાષ્ટ્ર ઘોષીત થાય એ જ મંગલ કામના માટે પણ મંગલ કર્તા , વિઘ્ન હર્તા , ગજાનન ગણેશજીની આજ વંદના,,,,,*

_*" વક્રતુંડ મહાકાય,સુર્યકોટિ સમપ્રભ."*_
_*" નિર્વિઘ્નં કુરૂ મે દેવ,સર્વકાર્યેષુ સર્વદા."*_

*સાથે આપ સૌ હિન્દુસ્તાનીઓને  હિન્દુઓને સાદર સ્નેહ વંદન સાથે,,,,,,,*

*🌹🙏🏻🌹જય ગણેશ🌹🙏🏻🌹*
*🌹🙏🏻🇮🇳જય હિન્દ🇮🇳🙏🏻🌹*





























No comments:

Post a Comment

LD School - Education Kit Distribution Program held on 4th Aug 2023

 LD School - Education Kit Distribution Program held on 4th Aug 2023