Thursday, 8 September 2022

State Name wise Ganeshji - देखिये अप्रतिम कलाक़ारी


State Name wise Ganeshji - देखिये अप्रतिम कलाक़ारी

*🌹🙏🏻જય ગણેશ🙏🏻🌹*

*ભારત સરકાર દ્વારા કુશળ કારીગર મારફતે અલગ અલગ રાજ્યોના નામ સાથે ગણેશજી  ના વિવિધ સ્વરૂપો અંકિત કરી અદભુત રચનાઓ પ્રસ્તુત કરવાની સાથે એક મજબૂત હિન્દુ રાષ્ટ્રનો , હિન્દુસ્તાનીઓને હિન્દુત્વ નો બેમિસાલ પરિચય કરાવવા સાથેની ભાવનાત્મક ગણેશ વંદના અર્પણ કરેલ છે.*

*હિન્દુત્વ ની પૌરાણિક ધરોહર અને સાર્વભોમત્વ ધરાવતો ભારત દેશ સાથે ખૂબજ ઝડપથી હિન્દુ  રાષ્ટ્ર ઘોષીત થાય એ જ મંગલ કામના માટે પણ મંગલ કર્તા , વિઘ્ન હર્તા , ગજાનન ગણેશજીની આજ વંદના,,,,,*

_*" વક્રતુંડ મહાકાય,સુર્યકોટિ સમપ્રભ."*_
_*" નિર્વિઘ્નં કુરૂ મે દેવ,સર્વકાર્યેષુ સર્વદા."*_

*સાથે આપ સૌ હિન્દુસ્તાનીઓને  હિન્દુઓને સાદર સ્નેહ વંદન સાથે,,,,,,,*

*🌹🙏🏻🌹જય ગણેશ🌹🙏🏻🌹*
*🌹🙏🏻🇮🇳જય હિન્દ🇮🇳🙏🏻🌹*





























Saturday, 11 June 2022

Farewell Celebration – April Batch 2022. Thanks to L&T-Hazira Surat and Sachin Vibhag Kelvani Mandal

Farewell Celebration – April Batch 2022.
Thanks to L&T-Hazira Surat (Computer Shakti Program). and Sachin Vibhag Vibhag Kelvani Mandal

After 30th Months. (Last was December 2019).

Sachinwala Family Millennium Computer Centre, Sachin, Surat run by Sachin Vibhag Kelvani Mandal and L&T-Hazira, Surat

















THANKS TO ALL
#SKCreative2018
 

Sunday, 10 April 2022

New Excel and PowerPoint Assignments for CCC Students

 New Excel and PowerPoint Assignments 


https://www.youtube.com/skcreative2018 
जानकारी और मनोरंजन से भरपुर हमारी  G YouTube Channel को Subscribe जरुर करे 

વ્હાલા વિધાર્થિ મિત્રો... ગુજરાત મા સરકારી કે પ્રાઈવેટ નોકરી મા કોમ્પુટર નું બેઝીક નોલેઝ્ હોવું જરુરી છે. આપ અમારા Course of Computer Concepts – CCC કોર્ષના આ વિડીઓ અને અમારા Blog (http://skcreative-kuperkar.blogspot.com )  ના એસાઈન્ટમેન્ટ ના પ્રેકટીકલ કરી જરૂર થી પાસ થઈ શકો છો. ગુજરાત મા CDAC, NIELIT, Open University, ITI, તેમજ અન્ય સરકાર માન્ય કોમ્પ્યુટર ક્લાસ માથી કોર્ષ કરી શકો છો. 

CCC ના બધા વિડીઓ યુ-ટ્યુબ મા જોવા માટે નિચેની 👇 લિંક પર ક્લિક કરો 
























MS POWER POINT LAB ASSIGNMENTS









LD School - Education Kit Distribution Program held on 4th Aug 2023

 LD School - Education Kit Distribution Program held on 4th Aug 2023