Tuesday, 16 September 2025

Power Point Presentation Competition and Certificate Distribution Program - 14 Sep 2025

 

Sachinwala Family Millennium Computer Centre
L&T – Hazira “Computer Shakti”

Power Point Presentation Competition and Certificate Distribution Program

 આજરોજ તા.૧૪ સપ્ટેબર ૨૦૨૫ રવિવાર ના રોજ વેકેશન બેચના CCC , Tally GST Prime, Advance Excel ના વિધાર્થીઓને L&T-Hazira અને CDAC (ભારત સરકાર માન્ય), સર્ટીફીકેટ અને ગીફ્ટ તરીકે પાઉચ અને ચોક્લેટ વિતરણ કરવામાં આવ્યા.

આ દરમ્યાન પાવર પોઈંટ પ્રેસેંટેશનની સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમા 8-વિધાર્થીઓ એ ભાગ લિધો હતો. વિધાર્થીઓએ આપેલ વિષય પર સૌની સામે પ્રેસેંટેશન કરવાનું હતુ. સંસ્થાના ટ્રસ્ટ્રી શ્રી દિનેશભાઈ, શ્રી પરવેઝભાઈ, શ્રી દિલિપભાઈ અને શ્રી કમલેશભાઈ એ જજ તરીકે હાજરી આપી હતી. વિજેતા વિધાર્થીઓને પ્રોત્સાહીત ઈનામો અને સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા. જેનુ પરીણામ નિચે મુજબ છે.

૧. ચંદનકુમાર રાઉત – વિષય: “મને નોકરી કેમ નથી મળતી?” – પ્રથમ વિજેતા
૨. ખુશબુ વાસિયા - વિષય: “આત્મનિર્ભર ભારત” – દ્વિતિય વિજેતા
3. સંધ્યા પ્રધાન - વિષય: “આત્મનિર્ભર ભારત” – તૃતિયા વિજેતા
૪. રેખા મકવાણા - વિષય: “સિવિક સેંસ – નાગરીક તરીકે મારી ફરજ ” – તૃતિયા વિજેતા





































































































































Power Point Presentation Competition and Certificate Distribution Program - 14 Sep 2025

  Sachinwala Family Millennium Computer Centre L&T – Hazira “Computer Shakti” Power Point Presentation Competition and Certificate Dis...